4.7 C
New York
Wednesday, April 1, 2020
Home Blog
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્રારા કોરોના વાયરસને મહામારી જાહેર કરી દેવામાં આવતાં તેની અસર વૈશ્વિક બજારો ઉપર પડી છે અને ભારતીય શેરબજાર પણ તેની ઝપટે આવી ગયું હોય તેવી રીતે આજે સેન્સેકસ 3000 અને નિફટી 1000 પોઈન્ટ તૂટી ગયો હતો. આજે શરૂઆતથી જ કડાકો જોવા મળતાં થતા શેર બજાર એક કલાક બંધ કરી દેવામાં આવ્યું હતું. જો કે પ્રીઓપનિંગમાં પણ...
યૂથ ઝોન ડેસ્ક: ભણવાને વ્યક્તિની ઉંમર સાથે કોઈ લેવા-દેવા નથી- આ વાક્યનું શ્રેષ્ઠ ઉદાહરણ ભાગીરથી અમ્મા છે. કેરળના 105 વર્ષીય ભાગીરથી અમ્મા ‘ગ્રેન્ડ નાની’ તરીકે ઓળખીતા છે. તેમણે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ચોથા ધોરણની પરીક્ષા 74.5 % સાથે પાસ કરી હતી. હાલમાં મળેલા સમાચાર પ્રમાણે અમ્માની પસંદગી નારી શક્તિ પુરષ્કાર અવોર્ડ માટે થઈ છે. કેરળ રાજ્યના સાક્ષરતા મિશન...
ધર્મ દર્શન ડેસ્ક : ફાગણ મહિનાના સુદ પક્ષની એકાદશીને આમલકી એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે કાશીમાં બાબા વિશ્વનાથનો વિશેષ શ્રૃંગાર કરવામાં આવે છે. પૌરાણિક માન્યતા પ્રમાણે, બાબા વિશ્વનાથ ફાગણ વદ ચૌદશ એટલે મહાશિવરાત્રિના દિવસે માતા પાર્વતી સાથે લગ્ન કર્યા બાદ ફાગણ સુદ એકાદશીએ કાશી આવ્યાં હતાં. આ અવસરે શિવ પરિવારની ચલ પ્રતિમાઓ કાશી વિશ્વનાથ મંદિરમાં લાવવામાં...
કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચેલો વડોદરાના એક પરીવારના સભ્યો લાપતા થયા છે. વડોદરાના રહેવાસી એવા કલ્પેશભાઈ પરમાર સહિત પરીવારના લોકો રવિવારે પોતાની કારમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા પહોંચ્યા હતા. તેઓ કેવડિયા કોલોનીથી પરત ઘરે ફરવા નીકળ્યા હતા પરંતુ આજ સુધી આ પરિવાર ઘરે પહોંચ્યું નથી. આ ઘટના બાદ તેમના પરિવારજનોએ પોલીસ...
પાટણ: 84 કડવા પાટીદાર સમાજે નક્કી કર્યું છે કે સમાજની દીકરીઓ આંતરજ્ઞાતિય લગ્ન કરે તો તેની સાથે વહેવાર ન રાખવો નહીં તથા લગ્ન પ્રસંગે થતાં વધારાના ખર્ચ પર અંકુશ મૂકવાનું પણ નક્કી કર્યું છે.ચાણસ્મા તાલુકાના રૂપપુર ગામે હરસિદ્ધ માતાજીના પટાંગણમાં રવિવારના રોજ ચાણસ્મા શહેરના 84 કડવા પાટીદાર સમાજનું પ્રથમ સ્નેહ મિલન યોજાયું હતું.આ...
એક બાજુ સરકાર સ્વાસ્થય જળવાય તે માટે અવનવા તરીકબો અજમાવે તો બીજી બાજુ જેતપુરમાંથી નકલી સેનેટાઇઝર બનાવવાનું એકમ ઝડપાયુંમોટા ભાગનો જથ્થો દરોડા પહેલા જ રફે દફે કરી નાખ્યો હોવાની શંકા!!ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો જેતપુર તા.ર૧: ...
https://youtu.be/_WwTpJSbVy0 એકલા જ આવ્યા વનમાં એકલાજ જવાના આ સંસારનો નિયમ છે પરંતુ આજે આપણે જેમની વાત કરવાના છીએ એ દાદા પણ એકલા જ છે એમના જન્મ થી , કારણ કે યુવાની અનાથ આશ્રમમાં અને બુઢાપો એક કોટડીમાં…. ત્યારે આ ગીત એટલા માટે યાદ આવે કે એકલાજ આવ્યા વનમાં એકલાજ જવાના….
રાજકોટઃ રાજકોટની એક યુવતી સિંગાપુરમાં એક સપ્તાહથી બીમાર હતી અને તે જ હાલતમાં રાજકોટ આવતા તબીબોને કોરોનાની પૂરી શંકા છે તેથી સિવિલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં રાખી સેમ્પલ લેવાયા છે. શહેરનું એક નવદંપતી 25 ફેબ્રુઆરીએ હનીમૂન માટે સિંગાપુર મલેશિયાની ટુર પર ગયા હતા. આ દરમિયાન 1 માર્ચથી યુવતીને તાવ અને શરદી છે અને 6 માર્ચે તેઓ મુંબઈ ઉતર્યા હતા...
આજે જ્ઞાનવીધીમાં હજારો નવા મુમુક્ષો આત્મજ્ઞાન પ્રાપ્તી કરશે.. તા.૦૬, ધોરાજી: આજથી ત્રીદિવસીય આત્મજ્ઞાની પૂજય દિપકભાઈનો ભવ્ય પ્રશ્નોતરી સત્સંગ તથા જ્ઞાનવિધીનો ભક્તિસભર કાર્યક્રમ લેઉઆ પટેલ સમાજ, જમનાવડ રોડ, ધોરાજી ખાતે શરૂ થયો હતો.
રાજકોટ: આજથી ધો.10ની પરીક્ષા શરૂ થઇ ગઇ છે ત્યારે રાજકોટ જિલ્લામાં આજે 383 બિલ્ડીંગના 3653 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવી રહી છે. કુલ 104229 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે. કલેક્ટરે પણ કડવી બાઇ શાળાએ જઇ વિદ્યાર્થીઓને પુષ્કગુચ્છ આપી ઓલ ધ બેસ્ટ કર્યું હતું. જો કે કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષાના ટેન્શનમાં નર્વસ થઇ ગયા હતા. પરંતુ અમુક વિદ્યાર્થીઓ અન્યને પ્રેરણારૂપ બન્યા...
અમદાવાદ,: ગુજરાતના રાજકીય વર્તુળોમાં એક ચર્ચાએ જોર પકડ્યું છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જબરજસ્ત જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી હવે દિલ્હીની બહાર બીજા રાજયોમાં પોતાનું વર્ચસ્વ જમાવવા તૈયારી કરી રહ્યું છે. તેની શરુઆત ગુજરાતમાં કોંગ્રેસના પાટીદાર નેતા હાર્દિક પટેલના આપ પ્રવેશથી થઈ શકે છે. આ અનુમાન...
- Advertisement -

MOST POPULAR

HOT NEWS